સ્વાગતમ

નમસ્કાર,
              ગુંજાર પ્રાથમિક શાળા, તા.ધંધુકા, જિ.અમદાવાદના બ્લોગનો આજ તા.૧૭/૦૭/૨૦૧૭ રોજ સવારે ૮.૧૫ કલાકે શુભારંભ કરી રહ્યા છીએ. આ બ્લોગ પર શાળાની સમગ્ર માહિતી, શાળાની વિવિધ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સાહિત્ય, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા તેનું સાહિત્ય તેમજ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓને ઉપયોગી માહિતી મૂકવામાં આવશે. આશા છે આપ સૌને આ બ્લોગ શાળાના દૈનિકજીવનમાં ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.