સુવિધાઓ

  1. શાળાના તમામ વર્ગખંડો AC ની સુવિધાથી સજ્જ 
  2. શાળામાં CCTV કેમેરાની સુવિધા
  3. ૧૦ કિલોવોટ સોલાર પેનલની સુવિધા 
  4. અદ્યતન કમ્પ્યૂટર લેબની સુવિધા તથા લાઈબ્રેરીની સુવિધા
  5. તમામ વર્ગખંડમાં ઈન્ટરનેટની સુવિધા તથા સમગ્ર કેમ્પસ વાઈફાઈથી સજ્જ
  6. તમામ વર્ગખંડમાં ડીજીટલ બોર્ડ (૫ વર્ગમાં) અથવા મોટા TV (૪ વર્ગમાં)  ની સુવિધા 
  7. તમામ વર્ગખંડમાં બાયસેગ જોવાની સુવિધા 
  8. તમામ વર્ગખંડમાં સ્પીકરની સુવિધા 
  9. શાળાના તમામ પ્રકારના કાર્યક્રમ માટે સાઉન્ડ સિસ્ટમની સુવિધા 
  10. ગ્રામપંચાયત તરફથી શાળાને ૨૪ * ૭ પાણીની અવિરત પૂરતી વ્યવસ્થા 
  11. પીવાના પાણી માટે RO તથા વોટરકુલરની સુવિધા 
  12. પીવા માટે ૨૨ નળ તથા હાથ પગ ધોવા માટે અલગ ૨૧ નળની વ્યવસ્થા 
  13. કુમાર, કન્યા, દિવ્યાંગ બાળકો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા 
  14. તમામ શૌચાલય તથા હાથ પગ ધોવાની જગ્યાએ સાબુની વ્યવસ્થા 
  15. કન્યા શૌચાલયમાં સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન તથા ઇન્સીનરેટર મશીનની સુવિધા 
  16. ફાયરસેફટી માટે તમામ વર્ગખંડ આગળ ફાયર બોટલની વ્યવસ્થા (ABC-12, CO2-6)
  17. તમામ ઈલેક્ટ્રીક ઉપકરણોની સુરક્ષા માટે ૮૦ કિલોવોટ ક્ષમતાવાળા સ્ટેબીલાઈઝરની સુવિધા 
  18. પ્રાર્થના કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે વિશાળ સ્ટેજ સાથે શેડની સુવિધા 
  19. મધ્યાહન ભોજન જમવા માટે અલગ શેડની વ્યવસ્થા 
  20. બાળકોના આનંદ માટે વિશાળ મેદાનમાં ક્રીડાંગણના તમામ સાધનો
  21. LBD લેબની સુવિધા 
  22. પૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય
  23. ધોરણ ૩ થી ૮ માં તાસ પદ્ધતિનો અમલ
  24. ધોરણ ૬ થી ૮ માં જ્ઞાનકુંજ આધારિત પ્રોજેક્ટર, સ્માર્ટબોર્ડ દ્વારા શિક્ષણ
  25. વિજ્ઞાન લેબના તમામ સાધનો દ્વારા પ્રયોગ આધારિત શિક્ષણ
  26. શાળાના તમામ બાળકોને મફત પાઠયપુસ્તકો, શિષ્યવૃત્તિ, ગણવેશની સહાય
  27. ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લાકક્ષા સુધી સફળતા
  28. ઈનોવેશન ફેરમાં બે વખત રાજ્યકક્ષા સુધી સફળતા
  29. PSE, NMMS, ચિત્રકામની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં વિશેષ પ્રશિક્ષણ
  30. બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય પર્વો, દિન વિશેષ, સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળમેળાની ઉજવણી
  31. શૈક્ષણિક તેમજ સ્પર્ધામાં નંબર મેળવેલ હોય તેમને દાતાઓ દ્વારા શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન 
  32. તમામ બાળકોને શાળા તરફથી વિનામૂલ્યે આઇકાર્ડ બનાવી આપવાની વ્યવસ્થા 
  33. રમતોત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને સ્પોર્ટ્સ ગણવેશ શાળા તરફથી 
  34. શાળાની કન્યાઓને સ્વરક્ષણ (કરાટે) ની વિશેષ વિનામૂલ્યે સુવિધા
  35. હવા ઉજાસ અને તમામ સવલત સાથેના આધુનિક વર્ગખંડો
  36. મધ્યાહન ભોજનની સુવિધા (મેનુ મુજબ દરરોજ અલગ વાનગી અને નાસ્તો)
  37. બાયસેગ દ્વારા રાજ્યના ઉત્તમ શિક્ષકોનું શૈક્ષણિક માર્ગદર્શન
  38. પ્રવાસ, પર્યટન તેમજ શૈક્ષણિક મુલાકાત દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન
  39. શાળાના તમામ બાળકોની આરોગ્યની તપાસણી તથા શાળામાં ફર્સ્ટએઈડ કીટની કાયમી સુવિધા
  40. વિવિધતા સભર પ્રાર્થના સંમેલન, રામહાટ, અક્ષયપાત્ર, આજનું ગુલાબ, આજનો દીપક જેવા કાર્યક્રમ દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ
  41. પ્રાર્થનાસભામાં બાળકના જન્મદિવસની ઉજવણી તથા ભેટ
  42. ઈકોક્લબ તેમજ પર્યાવરણ પ્રયોગશાળાની પ્રવૃત્તિઓ
  43. શાળામાં ૧૧૦ થી વધુ પ્રકારના વૃક્ષો જેમાંથી ૫૦ વૃક્ષોની લોખંડની નેમ પ્લેટ 
  44. વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન
  45. ક્લસ્ટર, તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએથી સતત મોનીટરીંગ અને માર્ગદર્શન
  46. વોટ્સએપ દ્વારા વાલી સાથે જીવંત સંપર્ક તથા માહિતીનું આદાનપ્રદાન
  47. દર મહિને શાળામાં વાલી સંમેલન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની રૂબરૂ જાણ
  48. બાળકોના અકસ્માત વીમા કવચ સ્વરૂપે વિદ્યાદીપ યોજનાનો લાભ  
  49. સમગ્ર વર્ષ દરમિયાન દાતાઓ દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક સામગ્રીની ભેટ
  50. સરકારી નોકરી મેળવેલ યુવાનોનું શાળા અને દાતાઓ દ્વારા સન્માન 

No comments:

Post a Comment